Quotes by Kinjalba Parmar in Bitesapp read free

Kinjalba Parmar

Kinjalba Parmar

@kinjalbaparmar5062


નથી મહત્વ અહીં દેખાવ નો
તો રૂપ ના થઠેડા શુ કરવા?
ગુણ છે કે બહાર આવતા નથી ને
દુર્ગુણ છે જે છુપાતા નથી 🙏🙏

-Kinjalba Parmar

Read More

છુપાવ્યા છે તમારા નેનો ને તમે ચશ્માં થી કે,
પછી છુપાવ્યા દર્દ ઘણા નેનો માં?

-Kinjalba Parmar

રહ્યા શબ્દો અધૂરા ને,વાતો પુરી થઈ ગઈ
તારી ને મારી 1 મુલાકાત પુરી થઈ ગઈ
કેટલાય સપનાઓ નો હવે અંત આવ્યો છે
જેમાં તું સાથે નથી એ જીંદગી પુરી થઈ ગઈ

-Kinjalba Parmar

Read More

नहि अयेगा तुु पर
तेरा इतजार हर पल रहेगा!

-Kinjalba Parmar

tumhari khamoshiya bhi padh li hamne ,
ke tumahri khamoshiya bhi padh li hamne
tum hamre alfaz ko bhi Samj na paye ........🙏

-Kinjalba Parmar

શબ્દો મારાં તમે સમજી ના શક્યા ને
મૌન સમજવા નીકળ્યા તા
સપના તો વધારે દેખાડી ના શક્યા ને
સપના પુરા કરવા નીકળ્યા તા
બે કદમ તો સાથે ચાલી ના શક્યા ને
જીવન ભર સાથ નિભાવવા નીકળ્યા તા વાત તો અધૂરી રહી ગઈ
ને તમે વાતો પુરી કરવા નીકળ્યા તા
શું ક્વ હું તમને,રાહ જોજો કઈ ને
દૂર જવા નીકળ્યા તા

-Kinjalba Parmar

Read More

હાંફી ગયેલા ને કોઈ હાથ પકડીને ચલાવનાર મળે તો ઘણુંછે

આંસુ આવ્યા પછી હસાવનાર નહિ પણ આંસુ નું કોઈ કારણ પૂછે તોય ઘણું છે

વિરહ ની વેદના તો ઘણી છે પણ વિરહ ને ભુલાવીને ખુશી શોધી આપે ને તોય ઘણું છે

ચડતા ને હરકોઈ શાબશી આપે છે કોઈ પડતાને હોસલો આપે ને તોય ઘણું છે

ઉગતા સૂરજ ને તો હર કોઈ પૂજે છે પણ અથમતા ને પ્રેમ થી નિહાળો તોય ઘણું છે

ખુશ થવાના તો ઘણા કારણ છે અહીં પણ કોઈ ખુશ કરનાર વ્યક્તિ મળે તોય ઘણું છે

શબ્દો સાથે રમનારા ઘણા છે અહીં પણ શબ્દ સમજનાર મળે તોય ઘણું છે

-Kinjalba Parmar

Read More

કુછ ઇસ તરહા હમને વો દિન કાંટે થે
કભી તુમારી આહટ  તો કભી તેરી બાતે સુની થી

1આખરી ચાલ હુ રમીશ,1 તું રમજે
હુ ત્યાર છું તારા ખુશી માટે હારવા
પણ શુ મારી ખુશી માટે તું જીતી શકીશ ખરો?