શબ્દો મારાં તમે સમજી ના શક્યા ને
મૌન સમજવા નીકળ્યા તા
સપના તો વધારે દેખાડી ના શક્યા ને
સપના પુરા કરવા નીકળ્યા તા
બે કદમ તો સાથે ચાલી ના શક્યા ને
જીવન ભર સાથ નિભાવવા નીકળ્યા તા વાત તો અધૂરી રહી ગઈ
ને તમે વાતો પુરી કરવા નીકળ્યા તા
શું ક્વ હું તમને,રાહ જોજો કઈ ને
દૂર જવા નીકળ્યા તા
-Kinjalba Parmar