" ચિત્ર એ મૂંગી કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. "- જી. ઈ. લેસીંગ્ટન.

દેહ તણા પાંજરામાં પુરાયેલા,
જીવ તણા આ પંછીને છૂટવું છે,
આઝાદીનો ખ્યાલ નથી એને,
છતાં પછડાટ કરીને છૂટવું છે.

- પરમાર રોહિણીબા " રાહી "

#Azadi

Read More

પાંખો કદાચ થાકી ગઈ લાગે છે,
પવનની લહેરે જોર એવું કર્યું છે.
Raahi
શ્વાસોના પતંગને દિશા નથી સુજતી,
સ્વપ્નોના તરંગે જોર એવું કર્યું છે.

- પરમાર રોહિણીબા " રાહી "
#પતંગ

Read More

इन आँखों को कुछ देखने की ज़रूरत ही नही,
हर ख़्वाब पूरे होते नही औऱ इन ख़्वाबों के सिवा कुछ दिखता भी नही।

परमार रोहिणीबा "राही"

Read More

સુખની શોધ શું કરું,
દુઃખ તો ક્યારેય તું આપતો નથી...

- રોહિણીબા પરમાર "રાહી"

શબ્દો લખતા હજાર લખીએ,
નામ તારું આવ્યું ને મૌન ઘેરી મળ્યું મને...

- રોહિણીબા પરમાર "રાહી"

કહે છે કલમમાં શ્યાહી મને બનાવ,
કલ્પનાની છબી એમ ચિતરાય કંઈ...
Raahi
મારી જે દુનિયા છે એ એની નજરે છે,
કહે જો, એ નજરને એમ ચિતરાય કઈ....

- રોહિણીબા પરમાર " રાહી "

Read More

मंजिल की चाहत उन्हें है, जो सफ़र से थक गए है,
हमे तो ये थकान अभी तक महसूस भी नही हुई।

- परमार रोहिणीबा " राही "

ન જોઈએ કોઈ ભેટ-નજરાણું,
ન કોઈ વસ્તુ કે મોંઘી ચીજ...
Raahi
બસ સંગાથ રહે ભાઈનો,
હરખભેર મનાવે ભાઈબીજ...

- પરમાર રોહિણીબા " રાહી "

ભાઈબીજના પાવન પર્વની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ💐💐💐🌹🌹🙏

Read More

पुरानी ज़िंदगी की किताब बंद कर दी,
हाथों में कलम जो नई कमाल है...
Raahi
देख़ो, बस ऐसे ही पूरा साल गुज़र गया,
सबको आज मुबारक़ नया साल है...

- परमार रोहिणीबा " राही "



Happy New Year all of you and your family 💐🙏

Read More

हज़ारों दिप जल रहे थे,
पर हर दिए के नीचे परछाई काली थी।
Raahi
अँधेरा तो सिर्फ़ सोच में था,
नज़रिया बदला तो दीवाली ही दीवाली थी।

- परमार रोहिणीबा "राही"

Happy Diwali all of you guys 💐

Read More