સ્વભાવે બિંન્દાસ... જીવન ગમે તેવા રંગો પરિસ્થિતિ સ્વરૂપે ઢોળે, હું મારા સ્વભાવની પીંછીથી વર્તમાનના કેન્વાસ પર સુંદર સ્ટ્રોક્સ મારી જીવનનું માસ્ટરપીસ પેઈંટ કરી લઉં છું. આ પણ એક કળા જ છે. જીવન જીવવાની કળા. કદાચ બધી કળાઓમાં આ કળા અગત્યની અને ખાસ શીખવા જેવી છે... I hope you will enjoy my work. :)

બુડથલ માણસો!

#MoralStories

એક દિવસ બે પ્રેમીઓ વચ્ચેનો સંબંધ તૂટી જતાં પ્રેમીઓનું તો ઠીક, પણ સંબંધ પોતે બિચારો ઉદાસીનતામાં ડૂબી ગયો. દિલમાં સહાનુભૂતિ ભરાઈ આવે એવા ઉતરેલા ચહેરે તે તેના મિત્ર, નેઇલકટ્ટર પાસે ગયો. મન જરાક હળવું કરવા તેણે દુ:ખી સ્વરે પૂછ્યું, "હેય દોસ્ત...! કેમ છે?"
"બસ.... મોજેદરિયા છે...! તું બોલ...?" નેઇલકટ્ટરે આનંદિત સ્વરે સ્મિત રેલાવ્યું.
નીચું જોતાં જ સંબંધની આંખોમાંથી આંસુ ખરી પડ્યું. ગળામાં દબાઈ રાખેલું ધ્રુસકું છૂટી ગયું.
"હેય હેય... દોસ્ત! શું થયું? કેમ રડે છે?" તેની પીઠ પસવારતા તે બાજુમાં બેસી ગયું.
"યાર, આ બુડથલ માણસોથી કંટાળી ગયો છું. બધા સાલા અહંકારના પૂતળા છે...!"
"કેમ? શું થયું એતો બોલ?" નેઇલકટ્ટરે ટીસ્યું પેપર આપ્યું.
"એક વાત મગજમાં બેસતી નથી યાર, પૂછું તને?" સંબંધે ટીસ્યુંથી આંસુ લૂછ્યાં.
"હા...હા... બોલ..."
"આંગળીના નખ વધી જાય ત્યારે માણસો નખ કાપતા હોય છે કે આખી આંગળીઓ??"
"નખ જ કાપતા હોયને..." નેઇલકટ્ટરે હસું ફૂટતા મોં પર હાથ દબાવી દીધો.
"એક્ઝેટલી! પણ આ બુડથલ માણસો તેમના સંબંધમાં અહંમ વધી જાય છે ત્યારે અહંમ કાપવાના બદલે મને જ ઉડાડી મૂકે છે! સંબંધને!"
સંબંધની સરળ છતાં ગહન વાતનું જ્ઞાન સાંભળીને નેઇલકટ્ટરનું જડબું વિસ્મયતાથી પહોળું થઈ ગયું. તેણે તરત જ નોટપેન કાઢીને, ‘કી ઓફ હેપ્પી રિલેશન’નું સોનેરી સુવાક્ય નોંધી લીધું:
‘જ્યારે આપણી આંગળીઓના નખ વધતાં હોય છે ત્યારે આપણે નખ કાપી દેતા હોઈએ છીએ; આંગળીઓ નહીં. બસ આવું જ કંઈક સંબંધોનું છે. સંબંધોમાં જો ક્યારેક એવું લાગે કે, બંને વચ્ચે અહંમ ટકરાય છે, તો અહંમને તરત જ કાપી નાંખો; સંબંધને નહીં.’
***

Read More

અનુકરણ

#MoralStories

આખું પરિવાર બેઠકખંડમાં ટીવી ન્યુઝ જોઈ રહ્યું હતું.
“ભાઈ, મારે તમારા લેપટોપમાં કાર રેસિંગવાળી ગેમ રમવી છે. પ્લીઝ પ્લીઝ મને રમવા આપો ને...!” સાત વર્ષની પ્રેયલે આજીજી કરી.
“ના...! તારી આંખો માટે ગેમ્સ સારી નહીં. જાડા ચશ્માં આવી જશે. ખબર પડે છે કાંઈ?” રોહિતે ડર બતાવી ના પાડી દીધી.
“ના...! મારે તો ગેમ રમવી જ છે..!! મમ્મી...!! ભાઈને કે’ને...!!” ભેંકડો તાણી તે મગરમચ્છના આંસુ સારવા લાગી.
“ઓ.કે ઓ.કે...! રડવાનું બંધ કર!” તેના નાટક સામે રોહિતે ઘૂંટણિયા ટેકવવા જ પડ્યા.
તરત જ પ્રેયલના હોઠ પર આછું સ્મિત ફરકી ઉઠ્યું.
રોહિતે ચોખવટ કરી લેતા કહ્યું, “...જ્યારે હું લેપટોપ પાછું માંગુ ત્યારે આપી દેવાનું, શું કહ્યું? પછી તારું ખોટું ખોટું રડવાનું મારી સામે નહીં ચાલે. પ્રોમિસ?”
“હા, પ્રોમિસ...” તે ખુશખુશાલ થઈ ગઈ.
લેપટોપમાં ગેમ રમતા ગાડી પુરપાટ ઝડપે દીવાલે અથડાઇ ગઈ...અને એક શબ્દ તેના નાનકડા મોંમાંથી નીકળી ગયો : “ઓહ ફક...!!” ને બધાની ડોક એક ઝાટકે તેની તરફ ફરી.
મોમ અને ડેડ બંનેનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું.
ડેડે તરત જ ડોળા કાઢીને તેને પૂછ્યું, “પ્રેયલ, એ શબ્દ ક્યાંથી શીખી તું? કોણે તને એવું બોલતા શીખવાડ્યુ? સાચું બોલ...!!”
તેણે પૂરી નિર્દોષતાથી રોહિત તરફ આંગળી ચીંધી, ને પૂરી નિખલસતાથી કહ્યું, “ડેડી, ગેમમાં ભાઈની કાર કોઈકની સાથે અથડાઇ જાય ત્યારે એ એવું જ બોલે છે, એટ્લે હું પણ એવું બોલું છું...”
પ્રેયલના નિખાલસ શબ્દો સાંભળીને રોહિતના ચહેરા પરથી લોહી ઊડી ગયું!
અંગારાની જેમ ભભૂકતી ડેડની આંખો રોહિત તરફ ફરી. એમના તગતગી ઉઠેલા મુખભાવ જોઈને રોહિતના હાથે-પગે ઠંડોગાર પરસેવો બાઝી ગયો.
* * *

Read More

વીજી બોર્ડ - હોરર સ્ટોરી વાંચનાર વાંચકો માટે... વીજી બોર્ડ ગેમ કેવી હોય એનું ચિત્ર... અને હા, ભાગ - 2ને રિવ્યુ અને રેટિંગ આપવાનું ન ચુકતા... :)

https://www.matrubharti.com/book/19865860/ouija-board-ek-bhayavah-bhoot-katha-2

Read More

#KAVYOTSAV

Poem of Love

A million stars up in the sky,
One shines brighter, I know why
My love for you is unconditional,
Your feelings for me is nutritional

Feeling of love is so precious and true,
That kind of love comes from me to you
All these feelings for you in my heart I just can't hide,
My heart feels so much love, just being by your side

Thoughts of you, blossom love in my heart,
I can't bear the pain when we are apart.
But I am promising you one thing oh my dear,
You'll always be in my heart

Till death do us apart

Read More

#MERAKRISHNA
મારા માટે શ્રીકૃષ્ણ એ મનુષ્ય દેહમાં જીવી ચૂકેલા ઈશ્વર, અદભૂત મિત્ર, આદર્શ પ્રેમી, મહાન નેતા અને શ્રેષ્ઠ પોલિટિશિયન છે. કારાવાસમાંથી શરૂ થયેલા તેમના જીવનમાં અનેક આપત્તિઓ આવેલી. તેમનું જીવન મને શીખવે છે કે દરેક પળને ઉજવવી જોઈએ. તેમણે જીવનમાં જે સ્થળ છોડ્યું છે ત્યાં ફરી ક્યારેય પાછા નથી ફર્યા. ધર્મ-અધર્મના યુદ્ધમાં સુદર્શન ચક્ર લીધા બાદ ક્યારેય વાંસળી નથી પકડી.
તળાવમાં નહાતી ગોપીઓના વસ્ત્રો સંતાડી દેતા આ નટખટ કાનુડાએ, ભરી સભામાં દ્રૌપદીના ચીર પણ જરૂર પડે પૂર્યા હતા. ખરેખર, આખા જગતમાં આવા અનોખા ઈશ્વરનો જોટો જડે તેમ નથી. શ્રીકૃષ્ણ મારા માટે તો મારા જીવનરથના સારથિ છે.
કૃષ્ણમ વંદે જગત ગુરુ!

Read More

Friends For Forever!
“I know you are in love with Arjun!” Sakshi teased me.
“No. I’m not!” I pouted.
“Oh, you don’t love him? But you still wait for his message. You still check his last seen, you smile just by staring at his smiling face, you still read his stories on Matrubharti, but never rate, aren’t you?”
I nodded almost weeping.
“Idiot! It shows that you still love him. Just propose to him. Tell him what you feel for him.”
That same day I proposed to him. And today, he is my soulmate. Sometimes friends know us better than we know ourselves.
#FriendshipStory

Read More

Unique Friendship
“Come on Luna, get that ball. Yeah, good girl…!!” Robin used to play with her every evening.
Luna was a little puppy when Robin's father had gifted him. As they grew older, their friendship bond became intimate.
One midnight, she came in robin’s room and barked and then licked his face with immense love. That same day, Robin had blood vomit. He diagnosed with blood cancer. Six months later he died. Friendship from his side disappeared, but not from Luna’s. Sometime in evening, she would run and hide under his bed—hoping that he’ll come back for her to play.
#FriendshipStory

Read More

# – Mad Poet friend
A guy just broke up with his girlfriend. To eradicate hurtful feelings of a break-up, he and his mad poet friend went up on the terrace with beer canes.
The broken-hearted guy sipped from the beer, and said, “You know what, bro. when we are having hard times; friendship is the best medicine for ‘stress reliever’, isn’t it?”
“Absolutely true! The best relationship of all…”
“Yeah, but one question is troubling my mind… Why love hurts so much?”
Mad poet friend gazed up at the moon, and answered, “Love never hurts buddy, too many expectations certainly the cause of it…”
#FriendshipStory

Read More

#4 – Words of Wisdom

Both friends were sitting on the terrace. Rohit said sadly, “Sometimes life sucks, man!”
“Yeah, but don’t be sad, buddy! Changing face can change nothing, but facing change can change everything…” Darshan shared his words of wisdom.
“Whoa-whoa…! Are you all right?”
“Noo… Radhika said ‘No’ to my proposal… It hurts…! I always loved her, but she used me…” Darshan broke into a cry.
Rohit sat beside him and patted his back, “Don’t be sad, buddy. Changing face can change nothing, but facing change can change everything” he gave his words back as he saw him crying.
#FriendshipStory

Read More

#3 – Friendship
Girlfriend called his boyfriend in a fearful tone, ‘Avinash, I am pregnant!’
He got shocked, ‘WHAT….?!! THAT’S IMPOSSIBLE…!!’
She tittered and said in a serious tone, ‘Unfortunately, It’s true Avinash. Now, what are we going to do? What’d I say to my parents??? I’m so scared!’
He said, ‘Aisa, Don’t worry. I’ll marry you. I promise I’ll never abandon you.’
She got emotional, ‘Aww…! By the way, which day is today?’
He peeked on phone screen.
1 April…!!
He angrily said, ‘OH GODDAMMIT AISHA…!! I HATE YOUR PRANKS…!!’
Melodies of her giggles burst out on the other line…
#FriendshipStory

Read More