જીંદગી માણવા કરતા અનુભવી જોઇએ,
 કારણકે, માણેલી પળો યાદ આવશે, ને
અનુભવ આવનાર સમયને ઉત્મ બનાવશે.

Gujarati Shayri by Nitya : 111020429
Dhruvkumar Rana 8 years ago

જીંદગી તો આપની છે આપ અનુભવો કે માનો એ આપ પર છે.

Dhruvkumar Rana 8 years ago

સમય જ સમયનો નથી થતો તો આપણો શું થવાનો,માટે અનુભવવા કરતાં જીંદગીને માણો.કાલની ચિંતામાં આજને ન બગાડો.હું જે માનું છું એ અાપને જણાવ્યું,

Kamlesh 8 years ago

સત્ય વચન ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now