એક કામ કરશો. તમારા હૃદય પર હાથ મુકીને, આંખો બંધ કરીને, ઊંડો શ્વાસ ભરીને તમારા મનને પુછો... 'કોણ યાદ આવે છે તને?'
જવાબમાં કોઈક નામ તો મળશે જ. કોઈક ચહેરો નજર સામે આવશે જ. જો એ ચહેરાવાળી વ્યક્તિ જીવતી હોય તો એને આજે તો દિલ ખોલીને કહી દો કે,
'I Miss you યાર !'