જીવન નો આધાર પાણી
ને પાણી નો
પણ પાણી
એ વાત નાની એટલી
કે ના સમજાણી
છતાં કોશીશ મારી એટલી
જાણી અજાણી
તુટતું આભ તારૂ ને સંધતો હુંં
ચાદર તાણી તાણી
વાત બધી પુરી થયી ગયી હોત
જો મેં રાખી હોત અજાણી
લઈ ગયો તે મહેલ સોના નો
ને સંગ્રહ થયો મારો વેેણી વેણી
આટલુ થયું હોત પહેલાા ના માંંરી
વાત આ મડાણી
પરપોટા વગર નું રહ્યુ હોત
પાણી... ને પાણી વગર નો
પરપોટો