Kinjal Dipesh Pandya 8 years ago

વાહ રોહિતભાઈ...આભાર રોહિત ભાઈ જયશ્રી કૃષ્ણ

ધબકાર... 8 years ago

પ્રકાશ મારો, ગરમી મારી પણ પણ જેમ વીજળી નો મૂળ સ્ત્રોત બીજો હોય એમ તમે મૂળ રચના બનાવી બાકી હું પછી તમારી આ વાતમાં જોડાઈ ગયો...

Kinjal Dipesh Pandya 8 years ago

અરે શબ્દો તમારા વિચારોતમારા પછી હું કયાં થી??

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર...તમે જાણો છો કે એ તમારા થકી જ શક્ય બને છે...

Kinjal Dipesh Pandya 8 years ago

વાહ રોહિત ભાઈવાહ...શું જોરદાર શબ્દોથી મારી કવિતાને સજાવો છો

ધબકાર... 8 years ago

ખુબ સરસ...osm...આ શરદ પૂનમની રાત..હું જોવું તારી વાટ...આવને અહીં મારે સાથ...માનીએ આપણો સંગાથ...આ આપણી સદીઓથી સ્નેહ ભીની રાતડી જાણે આપણી જિંદગીની લાગણીઓ ની વાવણી....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now