પ્રેમ એટલે સેક્સ નું આધ્યાત્મિક કરણ...

Gujarati Quotes by Sagar Dave : 111042312
ધબકાર... 8 years ago

પ્રયત્ન કરજો પુર્ણ પોસ્ટ મુકી સમજાવવાનો...ખોટા મેસેજ જાય એવી પોસ્ટ ના મુકશો...અને આપણે ના સમજ્યાં હોય એવી તો નહીંજ....પ્રેમ કોઈપણ બે પાત્રો વચ્ચે હોઈ શકે અને તમે જાણો છો કે સેક્સ બધાં પાત્રો સાથે ક્યારેય ના હોઈ શકે....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Sagar Dave 8 years ago

okk.. see u soon.... with this infinite topic....

Simran Jatin Patel 8 years ago

ok thanks and take ur time....

Sagar Dave 8 years ago

it's take lot's of time...

Simran Jatin Patel 8 years ago

ok થોડી ડિટેલ વાળી પોસ્ટ મુકજો આજ વાકય પર.....

ધબકાર... 8 years ago

અધૂરી પોસ્ટ છે...જરા એકાંત ચિત રાખી વિચારજો કે પ્રેમ નો વ્યાપ ક્યાં ક્યાં સુધી હોય છે.

Sagar Dave 8 years ago

topic = moksh... ..

Sagar Dave 8 years ago

ભાઈ @rohit.. થોડું એકાંત ચિત્તે બેસી ને વિચારશો તો લગભગ કોઈ શંકા નહીં રહે...

ધબકાર... 8 years ago

ઓશો ને પૂરા સમજીને લખ્યું કે એમજ કોઈક વાક્ય લખીજ નાખ્યું... ઓશો એ કયા પાત્રો સાથેના પ્રેમ માટે આ લખ્યું છે એ પણ છે એમાં...

Sagar Dave 8 years ago

રંજનીશ ઓશો...

Sagar Dave 8 years ago

ઓશો ના એક પુસ્તક માં વાંચેલું....

ધબકાર... 8 years ago

@sagar...એ કઈ રીતે જરા સમજાવશો??

Simran Jatin Patel 8 years ago

એમાં થેંક્સ કેમ.... તમે આ વાક્ય જાતે લખ્યું કે ક્યાંક વાંચેલું.....

Sagar Dave 8 years ago

ઓક thanks ...

Simran Jatin Patel 8 years ago

પ્રેમ ને લગ્ન સાથે કોઈ નિસ્બત નય.....

Sagar Dave 8 years ago

બન્ને એક બીના ને ચાહતા હોય અને એંમને જિંદગી સાથે પસાર કરવી પડે???...લગ્ન ન થાય તો....

Simran Jatin Patel 8 years ago

નો.... ચાહવું અને મેળવવું બન્ને એકબીજા ની ઓપોઝિટ છે....

Sagar Dave 8 years ago

ઓકે લેકિન જેને ચાહવું અને અને મેળવવું એ જ પ્રેમ છે??

Simran Jatin Patel 8 years ago

પ્રેમ શ્વાસની એક એવી દોર જે નિઃસ્વાર્થ લાગણીઓ ના વિશ્વાસ પર આજીવન જીવંત રહે છે.... @ બાકી બધું ગૌણ કેવાય એનાથી પ્રેમ માં ક્યારેય ઓછપ ન આવે....

Sagar Dave 8 years ago

may be... seem....

Sagar Dave 8 years ago

what is true love?? about your point of view...

Simran Jatin Patel 8 years ago

પ્રેમ ને સમજ્યા નથી લાગતા...

Dhaval Gandhi 8 years ago

સાચો પ્રેમમાં સેકસ આવતો નથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now