માતૃભારતી મારા માટે ખૂબ જ લકી સાબિત થયું છે. જ્યારથી માતૃભારતીમાં જોડાયો ત્યારથી માતૃભારતીના ટોપ 50 લેખકોની યાદીમાં મારું નામ રહ્યું છે. નીચલા ક્રમેથી શરૂ થયેલી સફર આજે ટોપ 10 ની અંદર આવીને અટકી છે. આજે સાતમા ક્રમાંક ઉપર આવીને ખૂબ જ ખુશી મળે છે સાથે મારા સૌ વાચકોનો જેટલો આભાર માનું એટલું ઓછું છે..

માતૃભારતી ટીમ તથા મારા વહાલા વાચકોનો દિલથી આભાર ???

Gujarati Blog by Nirav Patel SHYAM : 111043992
Tanvi Tandel 8 years ago

અભિનંદન.... હવે પાર્ટી પાક્કી હો

Komal Chovatiya 8 years ago

congratulations.....

Nirav Patel SHYAM 8 years ago

tnx bhaveshbhai .harita...ravina..tiya..

Tiya 8 years ago

congratulatins niravbhai .....

Ravina 8 years ago

વાહ લેખક વાહ...

હરિ... 8 years ago

congratulations...@niravji....hahaha...top 10...

Bhavesh 8 years ago

congratulations

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now