૧)સાચો પ્રેમ +પ્રિય પાત્ર + પ્રિય પાત્ર + મેરેજ = ૫૦ % સુખી...૨) સાચો પ્રેમ+ અમુક કારણો જેવા કે (cast , family not agree, અપમાન નો ડર ) = પ્રિય પાત્ર ને ટાટા.. અને જાતે જ નિણર્ય લઈ લેવો = adjustment લાઈફ સ્વીકાયૅ = ૨૫ % સુખી....૩) સાચો પ્રેમ +વિવેકથી પ્રેમ માટે લડવું ફેમિલી સાથે=ફેમિલી નો રાજીપો = ૧૦૦ % સુખી... પરંતુ આજકાલ નું યંગ જનરેશન ઉપર આપેલ વિગતો માંથી (૨)...નો વિકલ્પ વધારે પસંદ કરે છે....Why ???