પરસ્પર પ્રેમની પ્રતિતિ કરાવતું, નૂતનવર્ષ !
ઈર્ષા, દ્વેષ, વેરભાવ દૂર કરતું, નૂતનવર્ષ!
દુઃખમાં હિંમત આપતું, નૂતનવર્ષ!
હકારાત્મક વિચારો વહાવતુ, નૂતનવર્ષ!
જીવન સોળે કળાએ શણગારતુ, નૂતનવર્ષ!
ડૉ.સેજલ દેસાઈ ?

Gujarati Song by Dr Sejal Desai : 111045546
Kamlesh 8 years ago

સાલમુબારક સેજલજી...

ધબકાર... 8 years ago

નૂતન વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Harshad Patel 8 years ago

નૂતન નૂતનવર્ષાભિનંદન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now