એ...હાલો મીઠાઈ ખાવા પછી કહેતા નઈ કે કીધું નહોતું.

Gujarati Blog by Dp, pratik : 111045695
Jignasha Parmar 8 years ago

saru khai lesu .... have sui jav .... bijane disturb thatu hase .....bye gn

Dp, pratik 8 years ago

મેં ક્યાં કીધું એઠું છે મેં કીધું આટો મારી ગયો છે

Jignasha Parmar 8 years ago

hoi toy ethu thodi khavay .....

Dp, pratik 8 years ago

કેમ જાનવરો થી પ્રેમ નથી???જપ3

Jignasha Parmar 8 years ago

sav aavu .... evu kon khay hhnn?

Dp, pratik 8 years ago

પણ ડોગી આટો મારી ગયો છે એમાં હો??

Dp, pratik 8 years ago

તો તમે ખાય લો બીજું શું jp

Jignasha Parmar 8 years ago

hahaha mane nathi diabetes... mare to ghatse j

Dp, pratik 8 years ago

80% ડાયાબિટીસ છે વાંધો નહીં આવે થઇ જશે??

Jignasha Parmar 8 years ago

aatli moti family 6 aatli nai thay ...ghatse aato .....

Dp, pratik 8 years ago

નજર નો પારખું પણ મળી જ જશે dont warry ખાસ લોકો ને ખાસ વ્યક્તિ મળતા વાર તો લાગે ને S,M

Dp, pratik 8 years ago

હા આઈસ્ક્રીમ પણ મળશે?

Simran Jatin Patel 8 years ago

મીઠાઈ ને બદલે આઈસ્ક્રીમ મળશે... નજર તો પારખું છે જ.... એ નજર નો કોઈ પારખું નથી પણ....

Dp, pratik 8 years ago

યા યા right વાહ શું પારખી નજર છે S,M મારા તરફ થી એક પેકેટ મીઠાઈ ભેટ માં તમને??

Simran Jatin Patel 8 years ago

યા....બોર્ડર બ્રાઉન એન્ડ મિડલ ક્રીમ એન્ડ 2 આઈસ ભી એન્ડ 1 નોઝ બી.... એજ ને....

Dp, pratik 8 years ago

સારું ભલે આવે , પણ SM આ મીઠાઈ ધ્યાનથી જોવો આમાં એક મિસ્થાન માં ડોગી નું ચિન્હ દેખાય છે સફેદ વાળી મીઠાઈ માં

Simran Jatin Patel 8 years ago

પણ હવે શું... મેં તો મારી ટિમ અહીં થી ત્યાં આવવા રવાના કરી... એ સૂંઘતા સૂંઘતા આવતા જ હશે.....

Dp, pratik 8 years ago

મજાક છે sm તાજી જ છે ખાઈ લો

Simran Jatin Patel 8 years ago

તો એમ કરો.. આ એમ જ રાખો તમે હું મારો એ કૂતરો બે કુતરી ને 5 ગ્લુડિયા અને એક છછુંદર મોકલું....

Dp, pratik 8 years ago

આ નવું જ છે tiya હજુ ખોલ્યું જ હતું ને પાડોશી નું ડોગી આટો મારી ગયું બસ એટલું જ છે??

Simran Jatin Patel 8 years ago

હા સ્વીટ ટેસ્ટી જ હોય પણ એમાંથી ગુલાબજાંબુ કોણ ખાઈ ગયું...

Tiya 8 years ago

ame na jagdiye ho dineshbhai

Tiya 8 years ago

to new box lavine mithai apay ....

Dp, pratik 8 years ago

હા tiya અને siya મેચિંગ થાય પણ જગળતા નહીં હો મીઠાઈ ટેસ્ટી છે??

Dp, pratik 8 years ago

મેં શું કર્યું tiya સાચ્ચું તો કહ્યું

Simran Jatin Patel 8 years ago

તમારી મીઠાઈ બચાવવા મારી નાનકી ને તાવ ન લાઈ દો હો....

Tiya 8 years ago

hu ne di sathe j khashu ...

Tiya 8 years ago

dineshbhai sav avu karvanu ???

Dp, pratik 8 years ago

tiya ને તાવ આવ્યો એ નહીં ખાય SM

Dp, pratik 8 years ago

ના હો Hina એવું નઈ હું કોઈ ને disturb ના કરું એકલો ખાઈ લવ પણ કોઈ ને હેરાન ના કરું???

Simran Jatin Patel 8 years ago

મેં રાખી ટિયું આપણે સાથે ખાઈશું....

Dp, pratik 8 years ago

S,m મેતો ચાખી જ નથી પેલું પાડોશી નું ડોગી આવ્યું હતું આટો મારવા શાયદ એ ખાય ગયું લાગે ???

Tiya 8 years ago

mara mate rahi ke badha khai gaya ??

Simran Jatin Patel 8 years ago

હીના કેમ છો..... મજામાં ક્યારે આવ્યા.....

HINA DASA 8 years ago

ના તમે કહ્યું હોત તો બ્રેક પાડી દેત... પણ દાનત ન હોય તો શું થાય

Simran Jatin Patel 8 years ago

હીના એ મીઠાઈ ખુદ એ જ ખાઈ ગયા..... એમની ગમતી હશે એટલે....

Dp, pratik 8 years ago

હવે બપોરે તમે લોકો ભાવેશ ની હરાજી બોલાવતા હતા તો વચ્ચે ક્યાં disturb કરવા બોલી લગાવવા માં Hina??

Dp, pratik 8 years ago

S,M તમે નાનપણ માં, મને તો અત્યારે પેલા દૂધ આપે પછી ચા પીવડાવે મમ્મી ?

HINA DASA 8 years ago

આ વચ્ચે એક એક ખાલી થઈ ગઈ એ કોણ ખાઈ ગયું ને બપોરિયાવ અત્યારે મોડે મીઠાઈ આપો છો તે સવારે આપી દેવી હતી ને...

Simran Jatin Patel 8 years ago

હું નાની હતી ત્યારે મોમ ચા દૂધ મિક્સ આપતી.... વર્ષો થઇ ગયા.... ટેસ્ટ યાદ છે....

Dp, pratik 8 years ago

મને ચા ની આદત પડી ગઈ જ્યારથી લખું છું ચા જોઈએ??

Dp, pratik 8 years ago

આદત છે એમ ને sm? સારું સારું ખાતા રહો

Simran Jatin Patel 8 years ago

હા બની શકે હો..... એના વગર રાત દિવસ પડે જ નય મારે તો....

Dp, pratik 8 years ago

મિલ્ક ના ભાવ તમે વધાર્યા લાગે sm??

Simran Jatin Patel 8 years ago

નો... મને ખાતા રહેવું પડે નય બીજાનું મગજ ખવાઈ જાય...

Simran Jatin Patel 8 years ago

હા એ પણ ખરું મને મિલ્કની બધી આઈટમ ભાવે....

Dp, pratik 8 years ago

વાહ વાહ બૌ જરૂર પડતી લાગે મુખવાસ આપવાની??

Dp, pratik 8 years ago

ના રે એવું નથી પણ લોકો bornvita વધારે પસન્દ કરે છે એટલે ??

Simran Jatin Patel 8 years ago

હા જરૂર.... હું તો પર્સમાં જ રાખું......

Dp, pratik 8 years ago

મુખવાસ ચાલશે લેતા આવો komal ને જોશે?S,M

Komal 8 years ago

lo bolo khabar hati k komal mangvani che...etle vechi j didhi he ne

Simran Jatin Patel 8 years ago

મુખવાસ મારા તરફથી હો....

Dp, pratik 8 years ago

cofee ની fectory હમણાં જ વહેંચી દીધી અને bornvita નું ખેતર લઇ લીધું છે komal??

Komal 8 years ago

naaaa e no bhave ho...

Dp, pratik 8 years ago

બોર્ન vita ચાલશે ને komal??

Dp, pratik 8 years ago

હા એની તો સીઝન ચાલુ પણ થઇ ગઈ છે એ પણ મળશે S,M??

Komal 8 years ago

sathe a cup of cold coffee... :)

Simran Jatin Patel 8 years ago

અચ્છા પણ આઈસ્ક્રીમ જોઈશે હો લાસ્ટમાં....

Dp, pratik 8 years ago

હા મળશે તીખું પણ છે ડબ્બો ભરી ને પડ્યું છે s,m??

Simran Jatin Patel 8 years ago

સાથે તીખું પણ જોઈશે....

Dp, pratik 8 years ago

જો હમણાં અભી લોકો આવશે તો એક પણ નહીં બચે ખાસ રવીના જી રાહ જોવે છે???

Dp, pratik 8 years ago

એ સારું વધ્યું ઘટ્યું તમારું ???

Komal 8 years ago

have aaj mate to bahu thai gai...aa kale khasu...alag muki rakhjo mari hahahahahah

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now