જુઓને "અનોખીપ્રિત"માં આ કેવો ભરમાઇ રહ્યો છું, હવે એટલું તો સમજાવો યારો કે ... મારામાં એ સમાઇ રહી છે, કે હું એનામાં ખોવાઈ રહ્યો છું...

-- Kamlesh

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111045718

Gujarati Shayri by Hiren Ahir : 111045740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now