ધબકાર... 8 years ago

ખુબ સરસ...તમારા પણ શબ્દો...એથી સરસ આ લાગણી સભર રચનાઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kinjal Dipesh Pandya 8 years ago

વાહ રોહિત ભાઈ તમારા.શબ્દો....જય શ્રી કૃષ્ણ

ધબકાર... 8 years ago

આવી અધિરાઈ રાખી લાગણીઓ જ આપજો, મળવાજ મથજો સમય ક્યારે થાય તમારો એ કોણ જાણે છે.

Kinjal Dipesh Pandya 8 years ago

એ મળે તો પણ બસ છે...મળવા બરાબરછે નહીંતો મરવા બરાબર છે

Kinjal Dipesh Pandya 8 years ago

એ મળે તો પણ બસ છે...મળુવા

ધબકાર... 8 years ago

પામવા મથવું એ ગુનો ક્યારેય નથી, બસ મળવું અને મેળવી લેવું એ ફર્ક છે એ સંબંધનો...પામવા મથવું શેને જેને પામી ગયા છો એને ??

Kinjal Dipesh Pandya 8 years ago

રાધા તો મથે પામવા એ રુકમણી ના બ્રિજરાજ ને...પણ શું એ ગુનોછે???

ધબકાર... 8 years ago

ખુબ જ સરસ...આ પ્રેમ સાચેજ કોઈ ગુનો નથી, પણ છે એ જ સર્વસ્વ એ જ તો છે અનંત વિશ્વ... આ અનંતતા પામવી અઘરી છે, સમાવવી તો એ થી અઘરી... પણ લાગે છે આ રાધા સમી કુંજ આ લાગણીઓ થકી પામશે એના બ્રીજપતિ ને આ વિશ્વના વિશ્વાત્મા ને...

Tiya 8 years ago

wah mast ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now