જીવન મા જેટલો પણ સમય મલે પરિવાર સાથે વીતાવી લેવો જોઇએ કેમકે વીતેલો સમય ક્યારેય પાછો નય આવે પણ સમય વીતતા એ અફસોસ જરૂર થશે કે ત્યારે સમય આપ્યો હોત તો સારૂ હોત.

-- kajalba

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111052573

English Blog by Jignesh Vala : 111052655

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now