હાર્યા તમારી જીદ્ આગળ
ન માન્યા તમે,
હાર સ્વીકારી અમે હવે
મરીએ છીએ પળે પળ
તમારી જીત માટે,
જો જો..... રાહ જોતા
તમારી ન વહી જાય
જીંદગી અમારી,
તમારી જીદ્ આગળ.....

Gujarati Whatsapp-Status by Mita Mehta : 111054115
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now