ન મળી ને ય પામી છું તુજને,
તારા કરતાં વધુ જાણું છું તુજને
આનંદ તને પામ્યા કરતાં જાણ્યા
નો છે, નથી મુજ પાસ તો એ
શ્વાસે શ્વાસે તને માણ્યા નો છે
ઓ મારા વાલા બસ હવે
આમ ને આમ તારામાં
ખોવાઈ ને ખોજુ છું મુજને......

Gujarati Whatsapp-Status by Mita Mehta : 111059620

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now