Dhruti Dave 8 years ago

માણસ હોવાના નાતા લખેલ છે. ને બધા મુકત છે વિચાર રજુ કરવા. આમા વિવાદ ન કેતા હું વાત રજુ કરી એવુ માનીશ.

Vasani Kalpesh 8 years ago

તમે બ્રાહ્મણ હોવાં છતાં આવું વિચારો છો?

Vasani Kalpesh 8 years ago

આ તહેવાર છે જ નહિ.

Vasani Kalpesh 8 years ago

આ નો જવાબ હું અહીં જાહેરમાં આપીશ તો ખોટો વિવાદ થશે.

Dhruti Dave 8 years ago

ભલે આપણો તહેવાર નથી છતા પણ ઉજવણી તો થાય છે તો તહેવાર થયો ગણાય.

Vasani Kalpesh 8 years ago

તમે ઉજવણી કરો છો કિસમસ ની?

Vasani Kalpesh 8 years ago

ઈ તહેવાર થોડો આપણો છે?

Vasani Kalpesh 8 years ago

કિસમસ ની વાત કરો છો ને?

Dhruti Dave 8 years ago

તો શું કહેવાય ?

Vasani Kalpesh 8 years ago

હા. આ કોઈ તહેવાર થોડો છે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now