મહેંકી રહેલા આ ફૂલોની સુગંધ તો જો....

પૂનમનાં આ ચાંદની સુંદરતા તો જો....

કળા કરતાં આ મોરપંખ તો જો....

દીકરીને જોતા હેત ઉભરાતા પિતા નાં મુખને તો જો...

ચાંદની રાતે ચમકી રહેલ તારાને તો જો...

શબ્દોની મારી આ કહેવાની શૈલી તો જો....

Gujarati Quotes by Nisha Sindha : 111083720

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now