જેમની Life માં આપણા જેવા હજાર હોય,
એની Life થી સો કદમ દુર રહેવું જ સારું વારંવાર આંસુ સાફ કરવાના બદલે,
તમારી જિંદગીમાંથી એને જ સાફ કરી દો
જે તમારા આંસુઓનું કારણ બનતા હોય !!

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111084332

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now