દિલ મા ભરેલી તારી યાદો ને ભુલાવા માંગુ છુ, ?
ફરી એક વાર દુનિયા મા હસી? ને જીવા માંગુ છું.

ભુલ તો હતી મારી પારકા ને પોતાના સમજવાની?,
એ વ્હેમ માંથી નીકળી, હવે તારી રીતે જીવવા માંગુ છું.?

Gujarati Shayri by Krunal Soni : 111087614
Krina 8 years ago

ભુલવું અને જીવવું તો થઈ જશે પણ એના જેવું ક્યારેય બની નઈ શકાય...કેમ કે અહેસાસ છે કોઈ ની ચાહત નો... અનુભવ છે કોઈ ની મહોબ્બત નો... માન છે કોઈ ના પ્રેમ નું... કિંમત છે દિલ ની...કોઈ વહેમ નથી આ વાત માં કે તે જેવા છે એમાં બઉ દુઃખી છીએ..ને આપડે જેવા છીએ એમાં કોઈ એક તો આપડું છે જ...ના બની શકાય એ લોકો જેવું..આપડો સ્વભાવ અજ નથી એ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now