ટાઉન હોલની વીઆઇપી સીટ પર બેઠેલા ઉદ્યોગપતિ રામચંદ્ર શેઠ સ્ટેજ પર ચાલતા નાટકમાં શ્રવણની માતાપિતા ભક્તિ જોઈ અરધા નાટકે અશ્રુભરી આંખે હોલથી બહાર નીકળી "છાંયડો" વૃદ્ધાશ્રમ તરફ ગાડી હંકારી ગયા..!

(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)

Gujarati Microfiction by Dr Sagar Ajmeri : 111087872

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now