*માઇક્રોફ્રીક્શન*
હજ્જારો મીટર લીલોતરી જમીન પર એસીડ છાંટી ને બિનખેતી કરેલી જમીન માં થી કરોડો કમાએલા શેઠ શ્રી ____એ પર્યાવરણ દિવસે મુખ્ય મહેમાન તરીકે માઈક પર જોર જોર થી કહ્યું કે વૃક્ષો વાવો અને ધરતી બચાઓ... ધરતી આપણી માતા છે...

UPENDRAKUMAR SONI

Gujarati Microfiction by Soni Upendrakumar : 111091500
Sadhana Gauswami 8 years ago

ત્રાસ છે આવા લોકો નો કે જે કરે કાંઇક અને બોલે કાંઇક.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now