કવિની નદી સુકાય લાગે છે...
    બિચારો કવિ નાવ જંખી રહ્યો છે...

    બિચારો કવિ નથી બિચારો તું છો...
    જે દી કવિની નાવ સુકાશે તેદી...

    દુઃખનો પર્યાયને સુખનો પયાર્ય કરવો ભારે પડશે...
    કવિના સંભારણામાં તારી રાતેય બગડશે...

Gujarati Blog by Nisha Sindha : 111093384
Manish Patel 8 years ago

સાચીવાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now