ભણકારે કઈ દોડી એ...
   ક્યાં ચાલી એ ન જાણી...
   બહાર જતા ક્યાંક મલકાણી...
   આભાસી બની ક્યાં ગયો...
   મારી યાદ માં જાણે તુંય રોય ગયો...
   ગુરુર એ મૂકને હવે...
   સાદ કોઈ કરે એ જોને...

Gujarati Blog by Nisha Sindha : 111097766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now