કાલ્પનિક પણ અતિ મર્મજ્ઞ સંવાદ:
કૂકડા અને કૂકડીને કોઈએ પુછ્યું: “લોકો તમને જીવવા કેમ નથી દેતા અને કાપી નાંખે છે” ?
તેમને સરસ જવાબ આપ્યો:
લોકોને જગાડનાર દરેકના આ જ હાલ થાય છે!

Gujarati Microfiction by Kinar Rana : 111099856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now