જેના થી કોઈ મોટુ નથી,
જેના થી કોઈ નાનું નથી,,,
યાદ રાખજે ઓ મનવા તું ,
તારા જેવો કોઈ જીવ નથી...
તને બનાવનાર છે એ એક,
તું નથી પહોંચવાનો છેક,,,
સરળ જીવી જા તું જીંદગીને,
સમજી લેજો એક મેક ને...

Gujarati Religious by Tejal Vaghasiya . : 111107565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now