Rajkotiya Dhaval 7 years ago

"ખૂબ સુંદર ચહેરો" પણ "ઘરડો" થઈ જાય છે, "તાકાતવાન શરીર" પણ એક દિવસ "ઢળી" જાય છે. "હોદ્દો" અને "પદ" પણ એક દિવસ "ખતમ" થઈ જાય છે. પરંતુ એક "સારો માણસ" હંમેશા "સારો માણસ જ" રહે છે.

Vasani Kalpesh 7 years ago

આપણે કયારેય પોતાની જાતને કમ ના આંકવી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now