The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આભાર અમિતા પણ તમારી વાઘ વાળી કથા એક દિવસ બધી સાથે વાંચી, મજા આવી ગઈ, તમારી કલમ મા તો સંજીવની છે યાર
એ ભલે ગોતે..હીનાજી...☺☺☺....સેલ્ફીજી તો અમનેય ખવડાવાય કેરી...પુણ્ય મળશે...???
vaah.. superb.. hina tamari Kalam જાદુગરની છે.. મને તો વશ માં કરી લે છે..???
એના હો મારા ઘરે બહુ કેરી છે...
કેતન ઓલા ઇન્કમટેક્સ વાળા ગોતે છે તમને
આભાર કમલેશ...
હા પેલા મહાન દાનવીર કર્ણ નું નામ બોલાય ને પછી મહા કંજૂસ તરીકે તમારું નામ બોલાય...હાહાહા
વાહ...
એ તો હું મોકલી દઈશ ને એક મોનેકો નહિ આખો ટ્રક ભરીને મોકલીશ તમારી જેમ કંજૂસ નથી, કર્ણ પછી આપણું નામ બોલાય છે ખબર
હીનાજી તમારા જીગરી ને ચાર પાંચ કેરી ની પેટિયું ઘટે છે...મોકલાવી દયો ને ભેગું એક મોનેકો મોકલી દેજો...
આભાર હિના મેડમ
હા હરિ... આભાર
વાહ જયજી
સાચી વાત કેવલજી
કેતન હાલો ખવડાવો
જીગરી તારે શુ જરૂર અમને બોલ તારી સમસ્યા ગાયબ થઈ જશે..
wahh.. hina Di.. rafukar Etle rafu Kare te..
Hu pn Aayi biskit khava.. ?
ખબર જ હતી કંજૂસ રહ્યા ને..
કા હું સુકામે આપું...લય લ્યો તમારા પૈસેથી ને ખાય લ્યો...
હા તો લાવો મોનેકો topings.. પછી ખાઈએ ને કેતન
हर एहसास को तड़पने दो... ज़िन्दगी को बेतहशा छीलने दो,,,, हर वख़्त खुशियां देना गवारा नहीं ख़ुदा को... कभी कभी अश्कों को भी पलकों से मिलने दो... !!!
મેડમ ધાગા તો મળી જશે પણ છોલાઈ ગયેલી જીંદગી ની માવજત કરનાર કદાચ જ મળે
ટેન્શન નહિ લેનેકા મોનેકો ખાનેકા...☺☺☺
વાહ સખી, સુપ્રભાત.. મને તો આ રફુગર જ નથી મળતો બોલ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser