મંજુર છે
મને તમારો વૈશાખ-જેઠનો
ધગધગતો તાપ;
પણ એક શર્ત,
પછી તમારા સ્નેહનો
અષાઢી વરસાદ હોવો જોઇએ.

English Thought by Dr.Bharat Bhalani : 111191395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now