નાની હતી ત્યારથી મમ્મી કહેતી કે, Give Respect, Get Respect....અને એ હવે અત્યારે સમજાય છે.કેટલી હસીન હતી એ જીંદગી....ના કોઈને મેળવવાની ચાહના કે ના આવી ખોટી ભાગદોડ....નાનાં હતાં ત્યારે એમ હતું કે ઝડપથી મોટાં થઈ જઈએ....અને હવે સમજાય છે કે E-mail and E-book કરતાં તુટેલા રમકડાં અને ફાટેલી ચોપડીઓ વધારે સારી હતી.