એવું તે કેવું હોતું હશે ?
   લોકો  ની ભીડ માં મારી આંખો ફક્ત તને શોધતી હશે
     એવું તે કેવું હોતું હશે ?
   મારા સપનાઓ પણ તારા થઈને આવતા હશે
      એવું તે કેવું હોતું હશે ?
    મારી લાગણીઓ, ઝંખનાઓ, ઈચ્છાઓ ગમે તેમ કરીને તારા સુધી
       પહોચવાનો રસ્તો કરી લેતી હશે
        એવું તે કેવું હોતું હશે ?
    શાયદ એવું જ હોતું હશે... #pooji
     

Gujarati Blog by Pooja : 111221626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now