? સાહેબ તલવારની ધાર ઉપર તમે દુનિયા જીતી શકો પણ, કોઈનું દિલ જીતવું હોય તો તો વિશ્વાસ કરવો પડે કોઈ ઉપર અને નિભાવવો પડે સાહેબ પછી ભલે ને તમે એ સબંધ માં તમે ખોટ ખાતા હોય તો પણ અને હા યાદ રાખજો જે ખોટ ખાઈ છે એજ નફો પણ કરે છે સાહેબ માટે દિલ જીતવાની ઇચ્છા રાખજો દુનિયા જીતી ને તો ઘણા મરી ગયા સાહેબ ...?
【Mr: N.D. 】
★★★★★★★★★★★★★★★★★★★★