હું :આ ચંદ્રની હકીકત ખબર પડી જશે તો
તારા હુસન પર લખાયેલી શાયરીનું શું થશે?

તું: નવા કબાટમાં મુકજો..અને હા
ચંદ્રયાન ની ઓફસીઝન ટીકીટ સસ્તી હશે કેમ?
#હુંઅનેતું #તુંઅનેહું

Gujarati Jokes by Mahendra Sharma : 111222007

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now