લાગણીના તાર પાતળા હશે
તો ચાલશે,
પણ
કસોકસ જોડાયેલા
હોવા જોઈએ;
રફુ કરેલા સંબંધો
ટકતાં નથી.
#krushna #pk

Gujarati Whatsapp-Status by Krushnasinh M Parmar : 111222631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now