આકાશમાં ઉડતા પંખી છીએ હું અને તું
એકબીજા માં ભળી જઈએ હું અને તું

એક નદીનાં સામસામા કાંઠા છીએ આપણે
પરસ્પર સ્પર્શીને સાથે રહીએ હું અને તું

વરસાદી રાતોમાં વીજળીને અજવાળે
કોરા હૈયા ભીંજવી દઈએ હું અને તું

??????

Gujarati Romance by Dharmesh Vala : 111223113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now