Kamlesh 7 years ago

શુભરાત્રી... જય ભોળાનાથ

Devesh Sony 7 years ago

નઈ સમજાય ભાઈ તમારો ભાષા વૈભવ.. કંઈ ન ઈ... ચાલો જય ભોલેનાથ... શુભરાત્રિ...

Kamlesh 7 years ago

અહિયાં અત્યારે ૨:૪૫ વાગી રહ્યા છે બપોરના...

Kamlesh 7 years ago

લંચબ્રેક પૂરો થયો...

Kamlesh 7 years ago

હા મારી રાત અને આપની સવાર... હા હા હા

Kamlesh 7 years ago

આ જ તો જિંદગી છે.. પલ બે પલની મોજ... હા હા હા

Devesh Sony 7 years ago

રાત્રે???

Devesh Sony 7 years ago

મજા પડી ગઈ હોં કમલેશભાઈ...

Kamlesh 7 years ago

ચાલો હું કામે લાગું હો ભાઇ... રાત્રે મળીયે... જય મહાદેવ...શુભરાત્રી...

Kamlesh 7 years ago

એવું જ કંઈક.... હા હા હા

Kamlesh 7 years ago

હા હો...

Devesh Sony 7 years ago

રોજ કંઈ નવું... ?એમ ને.!

Devesh Sony 7 years ago

આવુ બધુ કોઈ નવો વ્યક્તિ જૂએ તો કયારેય લાઈક કે કોમેન્ટ જ ના આપે... ???

Kamlesh 7 years ago

હજુ આમાં કોમલ ખૂટે છે અને નારાયણ ખૂટે છે... નહિતર રીતસર એવું જ લાગે કે કોઇ મોટી બબાલ ચાલી રહી છે.... હા હા હા

Kamlesh 7 years ago

હા હા હા

Devesh Sony 7 years ago

ઓહહ...હું તો બીજુ જ સમજ્યો તો... એટલે કોઈ કોમેન્ટ પણ ના કરી.. નકામુ અડફેટે ચડી જઉં...??

Kamlesh 7 years ago

હાસ્તો વળીને... આ તો હજુ ૧૦% જ છે... હા હા હા

Kamlesh 7 years ago

અને વધુ ના વિચારતા પાછાં... બધાય એક જ છિયે... અફસાનાજી,જયદિપ ભાઇ,હું... બસ જે નવું હોય એના માટે અજીબ લાગે... હા હા હા

Devesh Sony 7 years ago

અેટલે બધા મસ્તી મજાક કરે છે??

Kamlesh 7 years ago

કંઇ થયું નથી.... આ તો બસ આમ જ ટોમ એન્ડ જેરી શો છે... હા હા હા

Devesh Sony 7 years ago

કંઈ સમજ નથી પડતી... થયુ શું..??

Kamlesh 7 years ago

અફસાનાજીની પોસ્ટમાં ધમાચકડી ચાલે છે...અત્યારે તો... હા હા... આવો આવવું હોય તો... મોજ પડી જશે...

Devesh Sony 7 years ago

વાહહ... ??

Kamlesh 7 years ago

મેઘ પણ ક્યાં બારેમાસ હોય છે મિત્ર... ક્યારેક રાત બની જુઓ,હંમેશ સવારનો ભેટો થશે...

Devesh Sony 7 years ago

અમે તો ચાતક ની જેમ તમારી રાહ જોતા હોઈ એ છે... કમલેશભાઇ ...

Kamlesh 7 years ago

બસ આમ જ મસ્ત રાખે હંમેશા મહાદેવ...

Devesh Sony 7 years ago

ભોલેનાથ ની કૃપા થી... મસ્ત...

Kamlesh 7 years ago

હમણાં તો ખરેખર પરિવારના ક્ષેમકુશળ પૂછાતા જ નથી હો...

Kamlesh 7 years ago

કેમ છો.?

Devesh Sony 7 years ago

જય ભોલેનાથ...

Kamlesh 7 years ago

સમય હંમેશ એની સાથ છે, જે મહાદેવનો દાસ છે...

Devesh Sony 7 years ago

ચાલો ને સમય ને મનાવી લઈએ... સાથે રહે તેવો સમય બનાવી લઈએ...

Kamlesh 7 years ago

હું તો અહિંયા જ છું ભાઇ... સમય અત્યારે એક નથી થતો... બસ એટલું જ...

Devesh Sony 7 years ago

Welcome.... Kya khovaya hata... Kamlesh bhai..!

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

તમારો હુકમ સર આંખો પર.... ભૈ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now