એ માને છે અમે બદલાઈ ગયા ,
અમને લાગે છે એ બદલાઈ ગયા ,

હકીકત તો બસ એ જ છે કે,,,,,,,,,
અમે નાદાન સમજી ના શક્યા…..
ને,,,,,,
એ અમને સમજાવી ના શક્યા…..

❤?❤

Gujarati Shayri by Rahul.....Purani... : 111225306

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now