રોકાઈ જાવ છું સમય ના ગર્ભ મા, જ્યારે તારી યાદો મારા પર કાબુ મેળવી લે છે.
ખોવાઈ જાવ છું તારી સાથે વિતાવેલા સમય ને માણવા મા.
'પાગલ' ને શું ખબર કેવો હોય છે પ્રેમ..!!
તે તો તરસ્યા કરે છે તારી ચાહત ના અનરાધાર મા...

Gujarati Good Night by Umang Thakkar : 111225408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now