દિલદાર ...

તાન્કા કાવ્ય...

આસું છુપાવી
સ્મિત મને આપે એ
દિલદાર તું.

તું જ પ્રેમસાગર,
જીવનનો સાર તું.

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Good Night by Rohiniba Raahi : 111225816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now