એક દીકરી આણું વાળી ને આવી
પાડોશી એ પૂછ્યું આણાં માં શું લાવ્યા?
દિકરી એ જવાબ આપ્યો તમે જેને વૃદ્ધાશ્રમમાં મુક્યા એ મારાથી ના થાય એવા કોડ લઈને આવી છું. ? ?

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111226503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now