ના હું ગીરવે મુકાયો હતો,
કે ના હપ્તેથી વેચાયો હતો.

બસ એમણે ચૂપ રહેવા કહ્યું,
ને હું મૌનથી બંધાયો હતો.

Gujarati Thought by Prashant Solanki : 111228852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now