મને ખબર નથી કે મે આવુ કેમ લખ્યુ! પણ બપોરે બારી ની બહાર જોયું તો એક એકાગાડી વાળો મોઢિયા પર બેઠો હતો.. એને જોતા જ એક વાક્ય મારા મન મા આવ્યુ.. “હારે મેં તો જોયો એકાગાડી વાળો...” આગળ મન જેમ કહેતુ ગયું તેમ લખતો ગયો.

Gujarati Thought by Kashyap Pipaliya : 111229367

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now