વરસતા વરસાદમાં તે કદાચ નોટિસ નોહતું કર્યું..
પણ તારા માટે મારી આંખો તો ત્યારે પણ વરસતી હતી..
એ અશ્રુધાર.. બધાને દેખાણી.. બસ તે જ ના જોઈ..
કદાચ વરસતા વરસાદને માણવામાં, તું એવી ખોવાઈ ગઈ કે તને ખ્યાલ જ ના રહ્યો કે કોઈની આંખો પણ વરસે છે...
તારા માટે.. ફક્ત તારા માટે...