વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;

લખ,ભલે લખ,જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.

Gujarati Good Evening by Dharmesh Vala : 111230619

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now