તારા જ તરફ વધવાના છે મારા કદમ,
થાકેલા હોય કે થરકતા શું ફેર પડે છે?

સમય ના તાંતણા છે આપણી વચ્ચે,
દૂરતા હોય કે નિકટતા શું ફેર પડે છે?

---unknown❤❤

Gujarati Shayri by Chirag Vora : 111233415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now