હે ઇશ!
મુજ યાત્રા કેડી તું
મારૂ એષણા ઘર તું
મારી જીંદગીનો લય તું
મારૂ સર્વસ્વ જો તું
તો પછી આ જગ સાથે
સબંધ જોડીને હું શું કરૂ?

Gujarati Poem by kundan langalia : 111233770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now