##@.. useless relations...

English Thought by Naresh Gajjar : 111233862
Bharat 7 years ago

*રોજ સવારે જાગીને તરત પ્રભુની સાથે કરવાનો સંવાદ...* *"હે પ્રભુ,* *રાત્રે સુઈ ગયા પછી બધું જ ભુલાઈ ગયું'તું..મારૂં હોવું પણ..* *આજે સવારમાં મારૂં જાગવું એ મારા પરનો તારો પ્રેમ છે. નહીંતર જાગવું એ મારા હાથની વાત નથી..* *તારા આ પ્રેમને સમજી શકું એવી સમજણ દે અને અનુભવી શકું એવું હૃદય દે...."* ?શુભ મંગલ સવાર? ?જય શ્રી કૃષ્ણ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now