વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,

મૌન પાળ્યું હશે છતાં #ઘાયલ
ચીસ આંખોમાં સળવળી તો હશે.


#ઘાયલ

Gujarati Good Morning by Dharmesh Vala : 111233902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now